જુનાગઢ -શાપુરમાં જય સીતારામ ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટી તરફથી શાપુર શાખામાં સુલેખાન સ્પર્ધા યોજાઇ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

જૂનાગઢ, શાપુરમાં જય સીતારામ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટી તરફથી શાપુર શાખામાં *સુલેખાન સ્પર્ધા* યોજાય હતી. આ તકે ફર્સ્ટ પ્રાઇઝ શિવાંગી હરેશભાઇ રાઠોડ (ખડિયા), સેકન્ડ પ્રાઇઝ જોટંગિયા રુદ્ર જીજ્ઞેશભાઈ (શાપુર) અને થર્ડ પ્રાઇઝ સરશિયા સંધ્યા કે. (નાના કાજલિયારા) ને શાપુર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હરેશભાઇ પરમાર, શિક્ષિકા કાચા બીના બેન ધર્મેન્દ્રભાઈ, શાપુર ગામ ના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાપુરમાં જય સીતારામ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીના એમ. ડી. શ્રી પીયૂષભાઈ કુબાવત અને સ્ટાફના હસ્તે સુલેખાન સ્પર્ધાનું ફાઇનલ પરિણામ આપી ને વિદ્યાર્થીઓને પ્રોત્સાહનમાં શિલ્ડ, સર્ટીફીકેટ, પેન પેન્સિલનો સેટ અને રોકડ પુરશકાર આપીને બાળકોને પ્રોત્સાહન આપીયુ હતું. શાપુરમાં જય સીતારામ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીના એમ. ડી. શ્રી પીયૂષભાઈ કુબાવત હાલમાં જ તેની આ બીજી બ્રાન્ચ શાપુરમાં ખોલી છે અને તેમની મેંઇન બ્રાન્ચ જુનાગઢમાં મધુરામ ખાતે આવેલી છે. તેનો ઉદેશ્ય એ છે કે ગામની આમ જનતાને સરકારી બેંકોની તમામ યોજના ગામના છેલ્લા નાગરિક સુધી પહોંચે અને ગામના બધા જ લોકોને ફાઇનાન્સિયલ એડવાઈશ કરવું જેથી તેમનો લાભ બધા જ લય શકે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •