મેગ્મા- રીયલ કોરોના વોરીયસૅ. અમદાવાદના નામાંકિત 40 ડોક્ટરોને’રીયલ હીરો ઑફ કોરોના વોરીયસૅ : ૨૦૨૦ એવોર્ડ’ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

મેગ્મા- રીયલ કોરોના વોરીયસૅ
– મેગા મેડિકલ એશોશિઍશન દ્વારા હિમાલયા ના સહયોગથી
ગ્લોબલ મહામારી કોરોનામા ઉત્તમ માનવસેવા કરનારા અમદાવાદના નામાંકિત 40 ડોક્ટરોને
‘ રીયલ હીરો ઑફ કોરોના વોરીયસૅ : ૨૦૨૦ એવોર્ડ’ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું જેમા મોટી સંખ્યામાં ઉપસ્થિત તબીબો દ્વારા કોરોના પ્રોટોકોલ નું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું..

TejGujarati