ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ શ્રી મહેશકુમારનૂ આજે લાંબી માંદગી બાદ ગાંધીનગર ખાતે દુ:ખદ અવસાન.

ગુજરાત ભારત સમાચાર

ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ શ્રી મહેશકુમારનૂ આજે લાંબી માંદગી બાદ ગાંધીનગર ખાતે દુ:ખદ અવસાન થયુ છે. તેવોએ મહેશ-નરેશ નામે મ્યુઝિકલ કાર્યક્રમો દેશ વિદેશમાં આપ્યા હતા. હું તેમને શ્રધ્ધાજલિ આપુ છુ. જયંતીલાલ પરમાર દાણીલીમડા અમદાવાદ

TejGujarati