કોબા ગામમાં તેજલ પારેખની ઉજવાઈ અનોખી વર્ષગાંઠ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

*કળયુગમાં પણ માનવતાં મહેકી ઉઠી. કોબા ગામના સરપંચ યોગેશભાઇ નાયીના ધર્મપત્નીનાં જન્મદિવસ નિમિત્તે કોઈ પણ પ્રકારનાં ખોટાં ખર્ચા કર્યા વગર પૈસા યોગ્ય જગ્યાએ વપરાય તેવો ઉમદા આશયથી કોબા ગામનાં ગોવિંદજી ધનાભાઇ ઠાકોરને મોહનભાઈ દંતાણી સહિત પાંચ વ્યક્તિઓના મોતિયા ઓપરેશન પોતાના ખર્ચે કરી આપીને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી. આમ એક યાદગાર વર્ષગાંઠ ની ઉજવણી પણ અનોખી રિતે કરીને ગામમાં રહેતા ગરીબ પરિવારની વ્યક્તિ માટે સેવાકાર્ય કર્યું હતું.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply