*?અમદાવાદ : નરોડામાં 5 લોકો સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ.*

ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

16 હજાર કિલોનો સરકારી અનાજનો જથ્થો ખાનગી ગોડાઉનને વેંચી માર્યો
સરકારી વ્યાજબી ભાવની દુકાનના બદલે નરોડા GIDCમાં આવેલા ખાનગી ગોડાઉનમાં પહોંચાડ્યું.
નરોડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

TejGujarati