*? મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના જાહેર.*ધોરણ 10 અથવા 12 મા 80 કે તેથી વધૂ પર્સન્ટાઈલ રેન્ક મેળવી સ્નાતક/ડીપ્લોમા મા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સરકાર તરફથી આર્થીક સહાય આપવામા આવે છે.

કલા સાહિત્ય ટેક્નોલોજી ભારત સમાચાર

*? મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના જાહેર.*

» તા: 19-10-2020થી 31-12-2020 સુધી અરજી કરી શકાશે.

*» જાહેરાત અને અરજી માટે ⤵️*
*https://ojasadda.com/mukhyamantri-yuva-swavalamban-yojana-mysy-guj-nic-in/*

ધોરણ 10 અથવા 12 મા 80 કે તેથી વધૂ પર્સન્ટાઈલ રેન્ક મેળવી સ્નાતક/ડીપ્લોમા મા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સરકાર તરફથી આર્થીક સહાય આપવામા આવે છે.

ઓનલાઈન ફોર્મ ભરાવાનુ ચાલૂ થઈ ગયેલ છે.

*?તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને સેન્ડ કરો?*

TejGujarati