*કોંગ્રેસનાં નેતા ભૂલ્યા ભાન. મહિલા ઉમેદવારને કહ્યા આઈટમ*

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

મધ્ય પ્રદેશના ડબરામાં કોંગ્રેસ ઉમેદવાર સુરેન્દ્ર રાજ્ય માટે પ્રચાર કરવા પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે મંચ પરથી ભાષણ આપતી વખતે કહ્યુ હતું કે, સુરેન્દ્ર રાજેશ અમારા ઉમેદવાર છે. એમના જેવા નથી શું નામ છે એમનુ? મારે શું નામ લેવાનું તમે તો બધા પેલેથી જાણો જ છો, મારે તો તમને પહેલા જ સાવધાન કરી દેવાની જરૂર હતી, કે આ શું આઈટમ છે.ઈમરતી દેવીએ ધારાસભ્યો માના છે

TejGujarati