15મી ઓગસ્ટના સમયે નક્કી કરવામાં આવેલ વાત અંતર્ગત માનવ આસ્થા આશ્રમના રીનોવેશન માટે 1 લાખનો ખર્ચ થઈ શકે તેમ છે.

સમાચાર

15મી ઓગસ્ટના સમયે નક્કી કરવામાં આવેલ વાત અંતર્ગત માનવ આસ્થા આશ્રમના રીનોવેશન માટે 1 લાખનો ખર્ચ થઈ શકે તેમ છે. જેના અનુસંધાને રોટેરિયન રાજેશ પટેલ દ્વારા 10,000ની સહાય માનવ આસ્થા આશ્રમનાં રીનોવેશનના કામ માટે કરવામાં આવી છે.
ત્યારબાદ હાલ માનવ આસ્થા આશ્રમના રીનોવેશન માટે 1 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે જ્યાં 35-40 મેન્ટલી હેંડીકેપ્ડ બાળકો રહે છે અને તે બાળકોની સાર સંભાળ માટે ઉમિયા ટ્રસ્ટના સભ્યો દ્વારા 50 બેડશીટ્સ, માસ્ક અને ટોવેલ નું વિતરણ કરવામાં આવ્યું છે. અને તે કલબના સભ્યો દ્વારા આ પ્રોજેક્ટ માટે 1 લાખની રકમ ડોનેટ કરવામાં આવી છે.

TejGujarati