પાટણ બ્રેકિંગ પાટણના સાંતલપુરમાં સોસિયલ ડિસ્ટનશનો સત્યાનાશ વાળતા ધારાસભ્ય.

ભારત રાજનીતિ સમાચાર

રાધનપુર કોંગ્રેસ ના ધારાસભ્ય ના કાર્યક્રમ માં વળ્યો સોસિયલ ડિસ્ટનશ નો સત્યાનાશ.

કોંગ્રેસ ના ધારાસભ્ય ની સાકરતુલા દરમ્યાન માસ્ક વગર જોવા મળ્યા

રાધનપુર નગરપાલિકા ના પ્રમુખ મહેશ અદા પણ કાર્યક્રમ માં માસ્ક વગર જોવા મળ્યા

કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ના જોવા મળ્યું સોસિયલ ડિસ્ટનશ

સાંતલપુર ના કોરડા ખાતે ધારાસભ્ય ની થઈ હતી સાકરતુલા

TejGujarati

Leave a Reply