ગાંધીનગર અક્ષરધામ મંદિર 25 ઑક્ટોબરથી શરૂ કરાશે

ધાર્મિક ભારત સમાચાર

સાંજે 5થી 7:30 સુધી અક્ષરધામમાં દર્શન કરી શકાશે
મંદિરમાં અભિષેક અને તમામ પ્રદર્શની બંધ રહેશે
સરકારની ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરાશે

TejGujarati