*સોનાનું પાણી ચઢાવેલા દાગીના પર icici બેંકે 2.54 કરોડની લોન આપી*

ભારત સમાચાર

સુરતના મોટા વરાછા, ઉત્રાણ, યોગીચોક, સરથાણા, કતારગામ અને પીપલોદ સ્થિત બેન્ક ની 6 બ્રાન્ચમાં એકબીજાનો રેફરન્સ આપી મિશ્ર ધાતુના દાગીના ઉપર સોનાનું પાણી ચઢાવી ગીરવે મૂકી તમામ બ્રાન્ચમાંથી માત્ર એક મહિનામાં કુલ 41 ગોલ્ડ લોન મારફતે રૂ.2.54 કરોડની લોન મેળવનાર ડીંડોલીના દંપત્તિ સહિત 22 વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે

TejGujarati