*અપક્ષોનો રાફડો ફાટ્યો* કુલ 135 ઉમેદવારે ફોર્મ ભર્યાં

ટેક્નોલોજી રાજનીતિ સમાચાર

અપક્ષોનો રાફડો ફાટ્યો ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 71 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અપક્ષોનો રાફડો ફાટ્યો હતો.ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 53 અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યાં રાજ્યમાં 8 બેઠકની પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 16 ઓક્ટોબરે કુલ 71 ફોર્મ ભરાયાં, જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોની સાથે મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •