*મકાનો સસ્તા થશે: મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત*

ગુજરાત ભારત સમાચાર

ખેતીની જમીન ઉપર સસ્તા મકાનો બનાવવા છૂટ અપાશે
80 સ્ક્વેર મીટરના સ્થાને હવે 90 સ્ક્વેરમીટર બિલ્ટઅપ યુનિટનો એફોર્ડેબલ હાઉસિંગમાં સમાવેશ ગાઇહેડ ક્રેડાઇના વર્ચ્યુઅલ પ્રોપર્ટી શોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્ત્વની જાહેરાત જમીન કાયદા 63 AAA હેઠળ એફોર્ડેબલ હાઉસિંગ માટે સરકાર જમીનોની પરવાનગી આપશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •