મોરબી વરસાદની આગાહીની વચ્ચે મોરબીમાં રવિવારે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો

ગુજરાત ભારત સમાચાર

આ અંગે સરકારી કચેરીના રેકર્ડ મુજબ મોરબી શહેરમાં સાંજે 4 થી 6 વાગ્યાની વચ્ચે ધોધમાર 45 mm એટલે કે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો .

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •