ડીસા મૂકબધિર કિશોરી પર દુષ્કર્મ કરી ગળુ કાપી હત્યા કરનાર ચકચારી ઘટનામાં કિશોરીનો પિતરાઈ ભાઈ જ નીકળ્યો નરાધમ

ભારત સમાચાર

ડીસા બાર એસોસિએશનનો મહત્વનો નિર્ણય..
ડીસા મૂકબધિર કિશોરી પર દુષ્કર્મ કરી ગળુ કાપી હત્યા કરનાર આરોપીનો કોઈ વકીલ કેસ નહીં લડે…
ચકચારી ઘટનામાં કિશોરીનો પિતરાઈ ભાઈ જ નીકળ્યો નરાધમ

TejGujarati