વકીલોનો આવકારદાયક નિર્ણય. દુષ્કર્મ કરી ગળુ કાપી હત્યા કરનાર આરોપીનો કોઈ વકીલ કેસ નહીં લડે…

રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

ડીસા બાર એસોસિએશનનો મહત્વનો નિર્ણય..
ડીસા મૂકબધિર કિશોરી પર દુષ્કર્મ કરી ગળુ કાપી હત્યા કરનાર આરોપીનો કોઈ વકીલ કેસ નહીં લડે…
ચકચારી ઘટનામાં કિશોરીનો પિતરાઈ ભાઈ જ નીકળ્યો નરાધમ

TejGujarati