માણસા ગયેલા ગૃહપ્રધાન અમિત શાહના કાફલામાં જોડાયેલ, ગાંધીનગર સિવિલ ની ICU on wheel ના પાછળના ટાયરમાં પંચર પડ્યું.

ભારત સમાચાર

માણસા ગયેલા ગૃહપ્રધાન અમિત શાહના કાફલામાં જોડાયેલ, ગાંધીનગર સિવિલ ની ICU on wheel ને કાફલો પરત ફરતી વખતે, ખ – માર્ગ ઉપર ICU on wheel ના જમણી બાજુ ના પાછળના ટાયરમાં પંચર પડ્યું

TejGujarati