ચાંદો સુરજ રમતા ‘તા(બાળગીત). – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

ભારત સમાચાર

ચાંદો સુરજ રમતા ‘તા(બાળગીત)
ચાંદો સુરજ રમતા’ તા
રમતા રમતા માસ્ક મળ્યુ
માસ્ક મે બ્યુટિપાલર્રને આપ્યુ
પાલર્રે મને બ્લિચિંગ આપ્યુ.
બ્લિચિંગ મે ઈલેક્ટ્રીકવાળાને આપ્યુ
ઈલેક્ટ્રીકવાળાએ ચાઈનિસ દિવડો આપ્યો
દિવડોમે સુથારને આપ્યો
સુતારે મને દાંડિયો આપ્યો
દાંડીયો મે ટીંબો ખોસ્યો
ટિંબે મને માટી આપી..
માટીમે કુંભારને આપી
કુંભારે મને માટીનો દિવો આપ્યો
દિવડોમે ધી વાળાને આપ્યો
ધીવાળા એ મને ચપટી ધી આપ્યુ
ધી મે ફુલવાળીને આપ્યુ
ફુલવાળીએ મને હાર આપ્યો
હારમે ગાઈડલાઈન વાળાને આપ્યો
ગાઈડલાઈનવાળાએ મને પરમીશન આપી
પરમીશન મે સોસાયટીવાળાને આપી
સોસાયટીવાળાને મને આરતી આપી
આરતી આરતી હુ ગાઈ ગયો.
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply