મોરબી બ્રેકીંગ ન્યુઝ: હળવદ હાઈવે પર પોલીસની વાન ને નડ્યો અકસ્માત,

ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

અકસ્માતમાં પીઆઈ સહિત ચાર પોલીસ જવાનો થયા ઇજાગ્રસ્ત,

રાત્રીના સમયે પોલીસ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી તે વેળાએ સર્જાયો અકસ્માત,

ઇજાગ્રસ્ત પોલીસ જવાનોને સારવાર માટે મોરબી ખસેડાયા,

આઈસર ચાલકે પોલીસ વાનને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માત

TejGujarati