નવરાત્રી માં મુહૂર્ત. – “ભરત ત્રિવેદી.

ભારત સમાચાર

૧) આસો સુદ એકમ ૧૭/૧૦/૨૦૨૦ શનિવારે,
ગરબો લાવવા માટે નું મુહૂર્ત તથા ઘટ સ્થાપના નું મુહૂર્ત.
સવારે ૭.૩૦ થી ૯.૦૦ ,
બપોરે ૧૨.૦૦ થી ૪.૩૦
સાંજે ૬.૦૦ થી ૭.૩૦.

૨) અષ્ટમી ૨૩/૧૦/ ૨૦૨૦ ને શુક્રવારે સવારે ૭.૦૦ વાગ્યે શરૂ થઈ ને શનિવારના દિવસે ૨૪/૧૦/૨૦૨૦ નાં સવારે ૬.૫૮ સુધી જ છે.
માટે આઠમ ના નૈવેદ્ય તથા હવન શુક્રવારે ૨૩/૧૦/૨૦૨૦ નાં રોજ જ કરવા.

૩) નવમી તિથી. શનિવાર તારીખ ૨૪/૧૦/૨૦૨૦ ને શનિવારના સવારે ૭.૦૦ વાગ્યે શરૂ થઈ રવિવારે ૨૫/૧૦/૨૦૨૦ ને રવિવાર નાં રોજ સવારે ૭.૪૧ સુધી જ છે.
માટે નવમી નાં નૈવેદ્ય તથા હવન ૨૪/૧૦/૨૦૨૦ ને શનિવારના દિવસે જ કરવા.

૪) વિજયાદશમી. તારીખ ૨૫/૧૦૨૦૨૦ ને રવિવારે સવારે ૭.૪૨ થી શરૂ થાય છે.
દશમી નાં હવન તથા નૈવેદ્ય તે જ દિવસે ( રવિવારે જ) કરવા ‌.
ગરબો પધરાવવા નું મુહૂર્ત
રવિવારે ૨૫/૧૦/૨૦૨૦ નાં સાંજે
૬.૦૦ થી ૭.૩૦. , ૭.૩૦ થી ૯.૦૦ , ૯.૦૦ થી ૧૦.૩૦ સુધી છે.

જય માતાજી.??????????

TejGujarati