પીરાણાના કચરાના નિકાલ માટે ટ્રોમીલ મશીનના કોન્ટ્રાક્ટરોને વગર ટેન્ડરે કોન્ટ્રાક્ટ આપી એક વર્ષ સુધી ઉંચી કીંમત ચુકવતા આ બાબતે ભારે વિવાદ થયો.અગાઉ ટેન્ડર કરવામા આવ્યુ નહીં? હાલ જે ભાવ નક્કી કરવામા આવ્યા છે તે અગાઉ ચુકવવામા આવતા હતા તેનાથી લગભગ અડધા છે તો શા માટે અગાઉ આટલી મોટી રકમ ચૂકવાઇ? વધુ રકમ ચુકવવાને કારણે પ્રજાની પરસેવાની કમાણીનું આધણ થયું છે તેનું શું? જવાબદારો સામે પગલા ભરાશે કે કેમ ?
સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ટ્રોમીલ મશીનની દરખાસ્ત હેલ્થ ખાતાને મોકલવામાં આવી છે ત્યારે હેલ્થ ખાતુ આ અંગે શું નિર્ણય કરે છે તે જોવુ રહ્યુ
