અમદાવાદ તારીખ 16/10/2020 શુક્રવાર અધિક આશોમાસ, પુરુષોત્તમ માસ નો છેલ્લો દિવસ અધિક પુરુષોત્તમ માસ ની અમાવસ આ અગાઉ અધિક પુરુષોત્તમ માસની એકાદશી એ અમદાવાદ વિક્ટોરિયા ગાર્ડન રિવર ફ્રન્ટ માર્કેટ ખાતે આવેલ અતિ પૌરાણિક પ્રાચીન શ્રી હરિ વિષ્ણુ ભગવાન ના મંદિર માં વિશેષ પૂજા, અર્ચના, આરતી ,નારાયણ ધૂન,અને વિષ્ણુ સહસ્ત્ર નામ નો પાઠ કરવામાં આવેલ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ ને કોરોના મહામારી માંથી આખા વિશ્વ ને બહાર લાવવા અને સમગ્ર વિશ્વ ના લોકો ને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે અને ભારત દેશ ની પ્રગતિ કરવા માટે વિશેષ પ્રાથના કરવામાં આવેલ_
*મહંત શ્રી અશોકભાઈ* *(પ્રાચીન શ્રી હરિ વિષ્ણુ મંદિર)*
*મો : 9925703665*
