*જૂનાગઢના પ્રખ્યાત ચિત્રકારે ડીવાયએસપીનું ચિત્ર દોરી ભેટ આપી કર્યું સન્માન.*

કલા સાહિત્ય ટેક્નોલોજી સમાચાર

જૂનાગઢ: જૂનાગઢના પ્રખ્યાત ચિત્રકાર અને રંગોળીકાર રજનીકાંત અગ્રાવત દ્રારા જુનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનું ચારકોલના માધ્યમથી પોટરેટ ચિત્ર તૈયાર કરી, અપૅણ કરી, અનુશાસન એનજીઓના શ્રી રાજેશભાઇ કવાની હાજરીમાં સન્માન કરવામાં આવેલ હતું…

લોકડાઉન અને અનલોકડાઉનના કપરા સમયમા જૂનાગઢ પોલીસની કામગીરી ખુબજ સરાહનીય રહી છે. જેના સંદર્ભે ચિત્ર કલાકાર દ્વારા આવા અધિકારીઓના સન્માન પણ જરુરી છે, તેવુ ચિત્રકાર રજનીકાંત અગ્રાવતનું માનવુ છે.

TejGujarati