ગાંધીનગર 16 અને 17 ઓક્ટોમ્બેર દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે.

ગુજરાત ટેક્નોલોજી રાજનીતિ સમાચાર

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર દરિયા કિનારે વરસાદ થવાની સંભાવના

ઉત્તર અને મધ્ય ગુજરાયમાં વાતાવરણ વાદળછાયું રહેશે

દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના

બંગાળના ઉપસાગરમાં હવાના દબાણ ઉભા થશે

21 થી 25 ઓક્ટોમ્બેર બંગાળના ઉપસાગરમાં હવાના દબાણ ઉભા થશે

બંગાળની ખડીમાં ઉભા થતા હવના દબાણને લૌને ભારે ચક્રવાત આવવાની સંભાવના

21 ઓક્ટોમ્બેર બાદનું વાવાઝોડું ભારે નુકસાન સર્જશે

16 નવેમ્બર બાદના વાવાઝોડા દરિયા કિનારે ભારે ચક્રવાત સર્જશે

અંબાલાલ પટેલ..ખગોળશાસ્ત્રી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •