🙏🏻 *માતર તાલુકા કોંગ્રેસ પ્રવાસ*🙏🏻

રમત જગત રાજનીતિ સમાચાર

*ગઈકાલથી માતર તાલુકા ની દરેક પંચાયત શીટનો પ્રવાસ શરૂ થઈ ગયો છે.પ્રથમ દિવસે માતર1 માતર2 મિટિંગમાં સંજયભાઈ પટેલ,કાળીદાસ પરમાર અને સંજયભાઈ રાવ હજાર રહ્યા મહેલજ શીટ અને માછીએલ નો પ્રવાસ કર્યો.માછીએલ ખાતે લાલજીભાઈ સરપંચ દ્વારા ડિજિટલ મેમ્બર બનાવવા નો કાર્યક્રમ રખાયો….મહેલજ ખાતે જાબિર હુસેન મલેક ને ત્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસ વિચારધારા ને વળેલા મિત્રો ભેગા થયા…ખેડૂત વિરોધી સરકારે લાદેલ કાળા કાયદા અંગે ચર્ચા કરી. આવનારી ચૂંટણીઓમાં તાલુકા પંચાયત હોય કે વિધાન સભા કે લોકસભા કોંગ્રેસને જીતાડવા મારો તમારો ભૂલી અને અંદરો અંદર ચાલી રહેલા વિવાદોથી પર રહી કોંગ્રેસની વિચારધારા ને જ વળગી રહેવા માર્ગ દર્શન આપવામાં આવ્યું…જાબિર ભાઈ મલેક સહિત અગ્રણીઓએ વચન આપ્યું કે આ વખતે પહેલા કરતાં પણ મોટી લીડ થી જીતી બતાવીશું….પરંતુ જોકે ફક્ત ચૂંટણી સમએજ ડોકાતા નેતાઓ અને અંદરો અંદર એક બીજાને હરાવતા નેતાઓ પ્રત્યે કાર્યકરોએ રોષ બતાવ્યો…*
💪🏻 *આ મિટિંગ માં યુવાન અને ખંતિલા તાલુકા પ્રમુખશ્રી બાબુભાઇ સોલંકી અને સદાય કોંગ્રેસ માટે તત્પર જમીન સાથે જોડાયેલ એવા બાબુભાઇ રૂમાલભાઈ સોલંકી જોડાયા અને માર્ગ દર્શન આપ્યું..*

🇮🇳🇮🇳 *અતુલ પટેલ માતર વસો નડિયાદ ખેડા કપડવંજ તાલુકા પ્રભારી*🇮🇳🇮🇳

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •