**** *જાણવા જેવું* ***** આજે ૧૫ ઑક્ટોબર ૧૮૭૮ ના રોજ થોમસ એડિસન દ્વારા એડિસન ઇલેક્ટ્રીક લાઈટ કંપનીની ન્યુયોર્કમાં સ્થાપના કરવામાં આવી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત સમાચાર

**** *જાણવા જેવું* *****
આજે ૧૫ ઑક્ટોબર ૧૮૭૮ ના રોજ થોમસ એડિસન દ્વારા એડિસન ઇલેક્ટ્રીક લાઈટ કંપની ની ન્યુઓર્ક માં સ્થાપના કરવા માં આવી. તે સમયે તેની ફાઇનાન્સ કરનાર કંપની ઓ ની સિન્ડિકે ટ ના લીડર હતા જે પી મોર્ગન. જેઓ એ સંયુક્ત રીતે તે સમયે એડિસન ને ૩૦૦૦૦ ડોલર ધીર્યા હતા.
એડિસન દ્વારા હાલની સિટી સ્ટ્રીટ લાઈટ માં વપરાતી સર્કિટ distribution system છેક ૧૮૮૦ માં પેટન્ટ કરાવાઈ હતી.
આ કંપની ૧૮૯૨ માં જનરલ ઇલેક્ટ્રીક કંપની માં ફેરવાઈ ગઈ.
?????

TejGujarati