ગુજરાત હાઇકોર્ટની કામગીરી રહેશે 4 દિવસ રહશે બંધ. કોરોનાના વધતા સંક્રમણને કારણે લેવાયો નિર્ણય. સમાચાર October 14, 2020K D Bhatt ગુજરાત હાઇકોર્ટની કામગીરી રહેશે 4 દિવસ રહશે બંધ કોરોના ના વધતા સંક્રમણ ને લઈને લેવાયો નિર્ણય 16 થી 19 ઓક્ટોબર સુધી હાઇકોર્ટની કામગીરી બંધ હાઇકોર્ટ પરિસર સેનેટાઈઝ કરાશે TejGujarati