અમદાવાદ, નાગરિકોને ભલે પીવાના પાણીથી માંડીને અન્ય પ્રાથમિક સુવિધા ન મળે પણ વિદેશ આવતા મહાનુભાવોના મનમાં વિકાસનું ચિત્ર ઉભુ કરવા ભાજપના સત્તાધીશો પ્રજાના ટેક્સના પૈસા પાણીની જેમ વેરી રહ્યા છે.અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એક દિવસીય મુલાકાત પાછળ મ્યુનિ.કોર્પોરેશનને 30 કરોડ જેટલી માતબર રકમનું આધણ કર્યુ છે.
