*૮૪૯મી એક પણ શ્રોતા વિનાની મોરારિબાપુની રામકથા શરૂ થશે*

સમાચાર

રાજકોટ ગિરનાર પર્વતની ટોચ પર નવરાત્રિ દરમ્યાન પહેલા નોરતાથી મોરારિબાપુની રામકથા ગિરનાર પર્વતની ટોચ પર આવેલા કમંડળ કુંડ ખાતે શરૂ થશે. આ રામકથાની સૌથી મોટી ખાસિયત એ છે કે આ કથા મોરારિબાપુની પહેલી એવી રામકથા હશે જેમાં એક પણ શ્રોતાજન હાજર નહીં રહે.

TejGujarati