મુકેશભાઇ મહેતા અને જ્યોતિબેન મહેતા બોરીવલીમાં કોવીડ પીડીતોની સેવા કરતા કરતા કોરોના થયો હતો. જે આજે કોરોનાને થાપ આપી સુખરૂપ ઘરે પરત ફરતાં સ્વાગત કરાયું.

ટેક્નોલોજી લાઇફ સ્ટાઇલ સમાચાર

?જય શ્રી સ્વામિનારાયણ સાથે જણાવવાનું કે આપણા ગ્રુપણાં સાથી મિત્ર મુકેશભાઇ મહેતા અને જ્યોતિબેન મહેતા બન્ને સાથે મળીને મુંબઈ બોરીવલીમાં કોવીડ પીડીતો અને ગરીબ અને મધ્યમવર્ગના લોકોની કોરોના બહુ સેવા કરી અને સેવા કરતા કરતા મુકેશભાઇ અને જ્યોતિબેનને પણ કોરોના થઈ ગયો. ભગવાનની દયાથી કોરોનાને થાપ આપી

અને અને ઘરે સુખરુપ આવી ગયા છે.ભગવાન એમને ફરીથી દોડવા અને લોકોની સેવા કરવા તૈયાર કરે તેવી શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી જલારામ બાપા શ્રી સાંઇનાથ મહારાજ ના ચરણોમાં ?? જય શ્રી સ્વામિનારાયણ ઓસ્ટ્રેલિયા સીડની.

TejGujarati