ઇસનપુર મોટા સમાજનું ગૌરવ ઈસનપુર મોટા બ્રહમ સમાજના અગ્રણી ડૉ. દિલીપભાઇ રમેશચંદ્ર રાવલ (જયોતિષી અને વાસ્તુ શાસ્ત્રી)

કલા સાહિત્ય સમાચાર

*હર* – *હર* *મહાદેવ*
ઇસનપુર મોટા સમાજ નું ગૌરવ
ઈસનપુર મોટા બ્રહમ સમાજ ના અગ્રણી ડૉ. દિલીપભાઇ રમેશચંદ્ર રાવલ (જયોતિષી અને વાસ્તુ શાસ્ત્રી), નિવૃત્ત પ્રિન્સિપાલ તેમની ” *અખિલ* *ભારતીય* *ભવિષ્ય* *મંથન* ” સંસ્થા મા ગુજરાત પ્રદેશ ના *અધ્યક્ષ* તરીકે નિમણુંક કરવામાં આવી છે તેમજ ” *શ્રી* *સોમનાથ* *કર્મ* – *વૃંદ* ” ગાંધીનગર જિલ્લા માં *ઉપપ્રમુખ* તરીકે નિમણુંક કરવામાં આવી છે તેઓ ભારતીય સંસ્કૃતિ નો પ્રચાર અને પ્રસાર કરી રહયા છે તેઓ *કેન્યા* – નૌરોબી, *ઇંગ્લેન્ડ* – લંડન, *દુબઈ* , *અમેરીકા* , *નેપાળ* અને *મોરેશિયસ* જેવા દેશો ની મુલાકાત લીધેલી છે તેઓ આંતર- રાષ્ટ્રીય સંસ્થા *IAF* ના મેમ્બર છે જેઓ રેડિયો અને *T.V* ઉપર ધાર્મિક કાર્યક્રમો આપે છે જે સમાજ નું અને *ઇસનપુર* *ગામ* નું *ગૌરવ* છે હાલ માં તેઓ તથા ડૉ. આર. જે. દવે રત્નાગિરી વિશેષ પ્રવાસ જ્યોતિષ બાબતમાં કરી રહેલ છે. રવિવારે ગુજરાતમાં રાબેતા મુજબ મળી શકશે. તેઓ બન્ને બ્રહ્મ સમાજના અગ્રણીઓ છે. તેમને ખૂબ ખૂબ *અભિનંદન* *જય* *પરશુ* *રામ*

સમાચાર સેવા
તુષાર ત્રિવેદી
Mob.9545178791

TejGujarati