*કમળને મળી ખુશ્બુ: હિરોઈને કોંગ્રેસનો સાથ છોડ્યો*

કલા સાહિત્ય બિઝનેસ મનોરંજન રાજનીતિ સમાચાર

નવી દિલ્હી તામિલનાડુ અભિનય ક્ષેત્રમાંથી રાજકારણમાં જોડાનાર ખુશ્બૂ સુંદર કોંગ્રેસ છોડ્યાના ગણતરીના કલાકોમાં જ બીજેપીમાં જોડાયા હતા આ પ્રસંગે યોજાયેલી સભામાં તેમણે જણાવ્યું હતું કે સમય જતા તેમને સમજાયું હતું કે જો દેશની આગળ પ્રગતિ સાધવી હોય તો દેશને સાચી દિશામાં લઈ જવા માટે વડા પ્રધાન જેવા નેતાની જરૂર છે.

TejGujarati