*સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે* ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર October 13, 2020October 13, 2020K D Bhatt ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રથમ નોરતે, એટલે કે 17 ઓક્ટોબરે કોવિડ-19ની ગાઈડલાઈન્સના ચૂસ્ત પાલન સાથે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે, રોજ 2500 પ્રવાસીને પ્રવેશ અપાશે TejGujarati