હુંકાર કરનાર સી.આર.પાટીલ જ્યારે કોંગ્રેસીઓને ટિકિટ મળી રહી હતી ત્યારે રોકી ન જ શક્યા ભાજપને પોતાના જ પક્ષના અસંતુષ્ટોનો ડર લાગે છે આઠ બેઠક જીતવી પ્રતિષ્ઠાનો જંગ બનશે રૂપાણી સરકારની પણ કસોટી બનશે પેટાચૂંટણી છેલ્લે કૉંગ્રેસના બે ‘પેરાશૂટ’ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને જિતાડવામાં ભાજપને નિષ્ફળતા મળી હતી
