નર્મદા બ્રેકિંગ : આજે નર્મદામાત્ર ગરુડેશ્વર ખાતે 1 જ કેસ નોંધાયો કેસોની સંખ્યા ઘટતા રાહત.

સમાચાર

પોઝિટિ કૂલ કેસ નો આંકડો 1075 પર પહોચ્યો

આજે કુલ 425
ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે

રાજપીપલા, તા13

આજે નર્મદા જિલ્લામા એક માત્ર કેસ ગરુડેશ્વર ખાતે નોંધાયોછે.કેસો ની સંખ્યા ઘટતા લોકોમા રાહત થઈ આરટીપીસીઆર ટેસ્ટમા -01કેસ પોઝિટિવ આવ્યા છે .

જ્યારે રાજપીપલાની કોવિડ હોસ્પિટલમા 14અને કોવીદ કેર 18અને હોમ આઇસોલેશન મા 16મળી કૂલ 48 દર્દીઓ સારવાર હેઠળછે .આજે પોઝિટિવ કેસનો આંકડો 1075 પર પહોચ્યો ,છે જ્યારે
આજદિન સુધીમા કોવીદમાથી 536અને કોવીદ કેર માથી 488મળી કૂલ 1024ને રજા આપી છે .

આજે ટ્રુનેટ 01અને એન્ટીજન ટેસ્ટ ના424 મળીકૂલ 425ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે

આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 51245વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 22 દરદીઓ, તાવના 29 દરદીઓ, ઝાડાના દરદીઓ43સહિત કુલ-94 જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 980432 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 772619
લોકોને વિતરણ કરાઇ છે.

.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

TejGujarati