**** *જાણવા જેવું* ****** આજે તા ૧૩ ઑક્ટોબર ૧૮૬૮ ના રોજ મહાન સંશોધક થોમસ આલ્વા એડિસન દ્વારા તેની પ્રથમ પેટન્ટ માટે અરજી કરવામાં આવી!

સમાચાર

***** *જાણવા જેવું* ******
આજે તા ૧૩ ઑક્ટોબર ૧૮૬૮ ના રોજ મહાન સંશોધક થોમસ આલ્વા એડિસન દ્વારા તેની પ્રથમ પેટન્ટ માટે અરજી કરવામાં આવી!
તે પછી તેના નામે લગભગ ૧૦૫૦ શોધ ચઢેલી છે.
આ પ્રથમ શોધ માટે પેટન્ટ તેને ૧ જૂન ૧૮૬૯ ના રોજ મળી. આ શોધ પણ ખૂબ રસ પ્રદ હતી. ઈલેક્ટ્રો ગ્રાફિક વોટ રેકોર્ડર , યુ એસ કોંગ્રેસ જેવી ચૂંટાયેલી સંસ્થા ઓ માટે સભાસદો એક બટન દ્વારા વોટ આપી શકે તેવી શોધ હતી.
જે આજે ઇ વી એમ સુધી પહોંચી.
પણ તે સમયે તેનો આ આઈડિયા કોઈ એ સ્વીકાર્યો નહિ. તેની પ્રથમ શોધ નિષ્ફળ બની.
?????

TejGujarati