પંચમહાલ બ્રેકીંગ પાવાગઢ પોલીસ પર હુમલો.. પી એસ આઈ તેમજ તેમની ટિમ પર હુમલો..

સમાચાર

વડા તળાવ ખાતે માસ્ક બાબતે કહેતા કર્યો હુમલો..

12 જેટલા ઈસમો દ્વાર પી એસ આઈ તેમની ટિમ પર મારી મારા મારી…

હાલ તમામ મામલો પાવાગઢ પોલીસ મથકે…

TejGujarati