કોરોના સંક્રમિત નાગરિકો ઝડપથી તંદુરરસ્તી પરત મેળવે તે માટે હોમાત્મક લઘુરૂદ્વ યજ્ઞ અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન.

સમાચાર

કોરોના સંક્રમિત થયેલા અધિકારી, કર્મચારીઓ અને કોરોનાથી સંક્રમિત થયેલા સમગ્ર દેશના નાગરિકો ઝડપથી તંદુરરસ્તી પરત મેળવે તેના માટે કોરોના મુક્તિ અને સમગ્ર દેશવાસીઓના આરોગ્ય ની શુભફલ પ્રાપ્તિ માટે

*હોમાત્મક લઘુરૂદ્વયજ્ઞ અને સત્યનારાયણ ભગવાન ની કથા નું આયોજન રાખેલ છે*

*તારીખ : 10/10/2020, શનિવાર*
*સમય : સવારે 8:00 કલાકે*

*સ્થળ* : સમર્પણ બોયઝ પીજી એન્ડ હોસ્ટેલ
બી-૧,બી-૨,બી-૩/૭, ક-૫ સર્કલ, જી.આઈ.ડી.સી. ઈલેક્ટ્રોનિક એસ્ટેટ, સેક્ટર – ૨૫, ગાંધીનગર, ગુજરાત -૩૮૨૦૨૫

*નિમંત્રણ* : *રાધે રાધે પરીવાર, ગાંધીનગર અને સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર*

*નોંધ : કોરોના મહામારી ને કારણે સરકાર શ્રી ની ગાઇડલાઇન નું ચુસ્તપણે પાલન કરવામાં આવશે*

TejGujarati