“જે જુઠ વેચે છે..અને ટેલીવિઝન રેંટિંગ પોઈન્ટ (TRP) ખરીદે છે..” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

સમાચાર

1.સાહેબના કુતરા સાહેબની શરમ રાખ્યા વગર એકબીજા સામે ભસવા માંડયા..કદાચ ઐકબીજાને બચકાં પણ ભરે..
2.અનબનના સાહેબવેડા ઉધાડા પડયા.
3.અબ આયા ગધા પહાડ કે નીચે.
4.સો સુનાર કી એક લુહાર કી-મુંબઈ પોલીસ
5.પૈસા લઈને રી. પબ્લીક ભારત જોનારા લોકોનૈ સહનશકિતનો એવોર્ડ કયારે મળશે? દેશ જાનના ચાહતા હે.
6.ખોટી ટીઆરપી કાંડને કારણે રિપબ્લિક ભારતની ટીઆરપી ઓટોમેટિક વધી ગઈ છે.
8.ઐક મોટો જોક…
રજત શર્મા દિપક, ચૌરશિયા, સુધીર ચોધરી અને અંજના ઓમ કશ્યપ પત્રકારત્વમા નૈતિકતાની વાત કરી રહયા છે..
9.’સત્યની દૂકાનો’ ચૂડેલનો વાસો સાબિત થઈ રહી છે
10.આ વિવાદ વકરશે તો આપણને મફતમા ચેનલોના ઘણા રહસ્યો જાણવા છે
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati