PPE કીટમાં સજ્જ આ લોકો નથી કોઈ ડોક્ટર કે નથી કોઈ મેડિકલ કર્મચારીઓ. તેઓ ઇન્કમટેક્ષના અધિકારીઓ છે કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદના જાણીતા બિલ્ડર પોપ્યુલર ગ્રુપના ૨૭ સ્થળે ચાલી રહેલા દરોડા પાડવા ગયેલા ઇન્કમટેક્ષના અધિકારીઓ એ પોતાની તથા અન્ય ની સલામતી માટે PPE કીટ પહેરીને દરોડાની કામગીરી શરૂ કરી છે.દરોડા દરમિયાન કરોડો રૂપિયાના દસ્તાવેજો અને અન્ય ઘણું સાહિત્ય જપ્ત કરી શકાયું છે એક રૂમ ભરીને તો માત્ર જમીનના દસ્તાવેજ અને બાનાખત ની કોપીઓ મળી છે..
