સુરત બ્રેક સુરતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન પટેલ વિરુદ્ધ ACB ની તપાસ

કલા સાહિત્ય ટેક્નોલોજી સમાચાર

સુરત બ્રેક

સુરતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન પટેલ વિરુદ્ધ ACB ની તપાસ

અપ્રમાણસર મિલકત બાબતે સરકારે તપાસ માટે આપી મંજૂરી

કેતન પટેલ પાસે 5 થીં 6 ફોર વહીલ ગાડી,ગાયત્રી નગર માં બંગલો,સોના ડાયમંડ ની ખરીદી બાબતે તપાસ કરવામાં આવશે

કેતન પટેલ પાસે કરોડો રૂપિયા ,મકાન,વિદેશ પ્રવાસ અને અપ્રમાણસર ની મિલકત હોવાની સરકાર માં ફરિયાદ

ઈંપેક્ટ ફી બાબતે પણ ACB તપાસ કરશે

TejGujarati