* Breaking* પોપ્યુલર બિલ્ડર પર અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા આશરે બે ડઝન સ્થળોએ દરોડા અને સર્વેની કામગીરી દશરથ પટેલ વિરેન્દ્ર પટેલ સહિતના સંચાલકોને ત્યાં દરોડા.

સમાચાર

* Breaking*
પોપ્યુલર બિલ્ડર પર અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા
આશરે બે ડઝન સ્થળોએ દરોડા અને સર્વેની કામગીરી
દશરથ પટેલ વિરેન્દ્ર પટેલ સહિતના સંચાલકોને ત્યાં દરોડા
પોપ્યુલર ગ્રુપ તાજેતરમાં જ આવ્યું હતું વિવાદોમાં
અમદાવાદમાં મોટા બિલ્ડર તરીકે નામ છે પોપ્યુલર ગ્રુપનું
લાંબા સમય બાદ આવકવેરા ખાતાના નું ઓપરેશન
સવારે આઠ વાગ્યાથી પોપ્યુલર ગ્રુપની ઓફિસ અને રહેઠાણ ઉપર તપાસ

TejGujarati