સંક્ષિપ્ત સમાચાર. – લાભુભાઈ કાત્રોડીયા.

કલા સાહિત્ય ટેક્નોલોજી સમાચાર

*તા – ૮/૧૦/૨૦૨૦*
> ચોગઠ ઉમરાળા કાળુભાર મા ચાર યુવકો ડૂબ્યા: બે ની લાશ મળી,બેની શોધખોળ શરૂ….
> *૩૯ લોકશાહી દેશો એ ચીન ને ઘેરવા કર્યું આયોજન…*
> ધારણા – પ્રદર્શન માટે સાર્વજનિક સ્થળો ને ઘેરવા ગેરકાયદેસર: સુપ્રીમ કોર્ટ…
> *જૂનાગઢ ના ૧૨ સાયન્સ ના બે વિદ્યાર્થી તળાવ મા ડૂબ્યા…*
> હાથરસ ઘટના વિરુદ્ધ ની રેલીમાં ભાગ લેતા પહેલા હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી ની ધરપકડ…
> *હાર્દિક ની ધરપકડ થી સમગ્ર ગુજરાત ના યુવાનો મા રોષ…*
> ગુજરાત કોંગ્રેસ દ્વારા પેટા ચટણી માટે બે બે ઉમેદવારો ની પેનલ બનાવાઈ…
> *ગુજરાત કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ ની તબિયત લાંબી બીમારી બાદ ટનાટન…*
> સી.આર પાટીલ ના દરેક નિર્ણયો જૂથબંધી નું કારણ બને તેવી સંભાવના…
> *પેટા ચૂંટણીનું માહોલ ભાજપ માટે” નેવના પાણી મોભે ચડાવવા” જેવું…*
> ટ્રમ્પ નો નવો ફતવો: ચૂંટણી જીતવા એચ.-૧ બી વિઝા પર પ્રતિબંધ…
> *ભારત મા રોજ૧૦૦૦ કિલો ડ્રગ્સ નો નશો,૨૦ લાખ નશાખોરો હોવાનું અનુમાન…*
> સુરત હીરા કારીગર ને બદલે હવે હીરા દલાલ મા સંક્રમણ વધ્યું…..
> *ગુજરાત મા કોરોના ના લીધે રૂ..૧૦/ નું માસ્ક ન પહેરનાર ને ૧૦૦ દિવસ મા ૬૦ કરોડ દંડ વસુલાયો..*
> જી.એસ.ટી.રિટર્ન નું કોકડું ઉકેલવા નું નામ નથી લેતું…
> *વિશ્વ બેંક અને વેપાર સંગઠન ના મતે કોરોના ના કારણે ૧૫ કરોડ લોકો ગરીબી મા ધકેલાશે…*
> અહો..આશ્ચર્યમ….દેશમાં ૨૪ યુનિવર્સિટીઓ નકલી : યુ.જી.સી એ નામ જાહેર કર્યા…
> *સી.બી.આઇ ના પૂર્વ ડિરેક્ટર અશ્વિની કુમારે આત્મ હત્યા કરી…*
> વેનેજુલા મા એક લાખ ની નોટ આપો બદલામાં બે કિલો બટાટા…
> *કોંગ્રેસ ની પ્રતિકાર રેલી પહેલાજ કોંગ્રેસી આગેવાનો ની ધરપકડ…કોચરબ આશ્રમ પોલીસ છાવણી મા ફેરવાયું…*
> ગુજરાત વીજ નિયમન પંચ ની ચુસ્તી થી વીજ ગ્રાહકો પરેશાન…
> *યુધ્ધ જહાજ “વિરાટ” ને મ્યુઝિયમ મા ફેરવવાની આશા ધૂંધળી…*
> ગઢડા બેઠક મા સીનીયોરિટી ને ધ્યાને લેવાય તો બી.જે.સોસા ફાઈનલ…
> *પેટા ચૂંટણી રાજકીય પાર્ટીઓ ને શિયાળામાં પરસેવો પડાવશે..*
> ગઢડા બેઠક મા દરેક ચૂંટણી મા ચંડાળ ચોકડી ના નામે રોષ દેખાય છે,છતાં ચૂંટણી બાદ કોઈ સુધારો નહિ…
> *પેટા ચૂંટણી મા હાર્દિક પટેલ પરિણામો બદલવા મહત્વનું ફેક્ટર….*
> ગારીયાધાર ચીફ ઓફિસરે કોઈ પ્રકારના સામાન્ય સભાના ઠરાવ વિના શોપિંગ નો હોલ ભાડે આપવા. હુકમ કર્યો…
– *લાભુભાઈ કાત્રોડીયા.*
*મો..૯૪૨૬૫૩૪૮૭૪*

TejGujarati