ઓમનું વિશેષ મહત્વ અને ન જાણેલા ફાયદાઓ.

કલા સાહિત્ય ધાર્મિક બિઝનેસ સમાચાર

1. ૐ ના જાપથી ગળામાં વાઈબ્રેશન થવાથી થાઈરોઈડ પ્રોબ્લેમ દૂર થાય છે….

2. ૐ ના જાપથી ગભરામણ જેવી સમસ્યા દૂર થાય છે….

3. ૐ ના જાપથી માનસિક શાંતિ,ટ્રેસ અને ટેનશનમાંથી કાયમી મુક્તિ મળે છે….

4. ૐ ના જાપથી બોડીમાં બ્લડસર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે….

5. ૐ ના જાપથી બીપી નોર્મલ રહેછે જેથી હાર્ટ એટેકથી બચી શકાય છે….

6. ૐ ના જાપથી પેટમાં વાઈબ્રેશન થાય છે જેથી પાચનશક્તિ મજબૂત બને છે…..

7. ૐ ના જાપથી ફેફસાને વધારે ઓક્સીઝન મળવાથી એનર્જી સારી મળે છે…..

8. ૐ ના જાપથી થાક દૂર થાય છે જેથી ફ્રેશનેસનો અનુભવ થાય છે….

9. ૐ નો સુતા પહેલા ઉચ્ચારણ કરવાથી ઊંઘ તરત ને સારી આવે છે….

10. ૐ ના જાપથી શરીરમાં લંગ્સ ની ક્ષમતામાં વધારો થવાથી બોડીમાં ઓક્સિજન વધારે મળે છે….

11. ૐ ના ઉચ્ચારણથી સ્પાઈનલ કોર્ડમાં વાઈબ્રેશન થાય છે જેથી કરોડરજ્જુ મજબૂત બને છે જેના કારણે કમરની તકલીફ દૂર થાય છે….

12. ૐ ના ઉચ્ચારણથી બ્રેઇનમાં વાઈબ્રેશન થાય છે જેથી એકાગ્રતા વધે છે અને માઈન્ડ પાવર વધે જેથી યાદશક્તિ વધે છે….

આમ રેગ્યુલર ૐ નો સતત જાપ કે ઊંડા શ્વાસ લઈને જો ઉચ્ચારણ કરવામાં આવે તો આપણને ઘણાબધા ફાયદા થાય છે.

તો…. ચાલો…. આજથી જ ૐ નું ઉચ્ચારણ નિયમિત ચાલુ કરીને રોગમુક્ત રહેવાનો પ્રયત્ન જરૂરથી કરીએ….

TejGujarati