અમદાવાદ : ગુજરાત કેડરના IPSઅધિકારીનું ફેસબુક એકાઉન્ટ થયું હેક. ડો.વિપુલ અગ્રવાલનું ફેસબુક એકાઉન્ટ હેક થયું

કલા સાહિત્ય ધાર્મિક સમાચાર

તેમના મિત્ર વર્તુળને નવી ફ્રેન્ડ રિકવેસ્ટ મળતા મામલો ધ્યાનમાં આવ્યો

ડો.વિપુલ અગ્રવાલ હાલ દિલ્લીમાં ડેપ્યુટેશન ઉપર ફરજ બજાવે છે

તેઓ અમદાવાદ જોઈન્ટ.પોલીસ કમિશનર રહી ચૂક્યા છે

TejGujarati