અમદાવાદ: વર્ષ ૨૦૦૬ કાલુપુર બોમ્બ બ્લાસ્ટ કેસનો મામલો. આતંકી અબ્દુલ રઝાક ગાજીના રેગ્યુલર જામીન નામંજૂર

સમાચાર

સ્પેશિયલ સેશન્સ જજ ની કોર્ટે જામીન અરજી ફગાવી

આતંકી સામે ઉ.પા એકટ તેમજ આઇ.પી.સી ની અનેક ગંભીર કલમો ની સામે કરાઈ હતી ધરપકડ

ગુજરાત એ.ટી. એસે આતંકી ની કરી હતી ધરપકડ.

TejGujarati