*અમદાવાદ શહેરના મેયર ફરી એકવાર વિવાદમાં* પ્રધાનમંત્રીની અપીલને પણ અવગણી મેયર બીજલ પટેલે

સમાચાર

*અમદાવાદ શહેરના મેયર ફરી એકવાર વિવાદમાં*

*અમદાવાદ શહેરના મેયર ફરી એકવાર વિવાદમાં*

પ્રધાનમંત્રીની અપીલને પણ અવગણી મેયર બીજલ પટેલે

બાયોડાયવર્સીટી પાર્ક ના લોકાર્પણ સમયે ભૂલ્યા સોશ્યલ ડિસ્ટનસિંગ

મેયર ઉપરાંત ડે.મેયર, સ્ટે.ચેરમેન, સાશક પક્ષ નેતા, દંડક અને ભાજપના અન્ય કોર્પોરેટર પણ ઉપસ્થિત

રીબીન કાપતા સમયે ” દો ગજ કી દુરી” ને અવગણવામાં આવી

ભાજપી સાશકો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવતા ઉઠયા પ્રશ્નો

તાજેતરમાં જ ias કક્ષાના ડે. કમિશ્નર પાસેથી માસ્ક મામલે 1000નો દંડ લેવાયો હતો

સોશ્યલ ડિસ્ટનસિંગ ના ભંગ બદલ શહેરીજનો પાસેથી રોજ લાખોનો દંડ વસુલાય છે

તો શું મેયર સહિતના સાશકો પાસેથી દંડ વસુલવામાં આવશે ????

TejGujarati