નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ધારીખેડાની વ્યવસ્થાપક કમિટિ સભ્યોની ચુંટણી માટે ચૂંટણી અંગેની જાહેરનામુ બહાર પડતા રાજકીય ગરમાવો.

સમાચાર

નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ધારીખેડાની વ્યવસ્થાપક કમિટિ સભ્યોની ચુંટણી માટે ચૂંટણી અંગેની જાહેરનામુ બહાર પડતા રાજકીય ગરમાવો.

નર્મદા સુગરની ૧૫ બેઠકો માટે ૨૬.૧૦ના રોજ યોજાનારી ચુટણી.

ઉત્પાદકની ૧૪ બેઠકો માટે જેમણે પાંચ વર્ષમાં ઓછામાં ઓછી બે વર્ષશેરડીનું પીલાણ કરાવ્યુોય તેવા સભાસદ ૮૫૦મતદારો મતદાન કરશે.

જ્યારે બિન ઉત્પાદક માટેની એક બેઠક પર ૧૧૮૦ સભાસદમતદારો મતદાન કરશે.

રાજપીપળા,તાપ

નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન અને લગભગ ૩૦હજાર જેટલા સભાસદો ધરાવતી નર્મદા સહકારી ખાંડ,
ઉધ્યોગ,નર્મદા સુગરની ૧૪ બેઠકો માટેની ચુંટણી યોજવાનુ કોરીના મુલતવી રખાયેલ ચુટણી અંગેનું જાહેરનામુ હાઈકોર્ટના
આદેશથી કલેકટરની પરવાનગી મળતા ફરી એકવર નવુ જાહેરનામુ આજે પ્રસિધ્ધ થતા જ સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો
આવી ગયો છે. જેમાં અગાઉ ૨૩.૩.૨૦ ના રોજ ભરાયેલા ઉમેદવારી પત્રો માન્ય રખાયા છે. હવે નવી ચૂંટણી તા.૨૯.૧.૨૦ના
રોજ યોજાશે. અને બીજે દિવસે એટલે કે ૨૭.૧૦.૨૦ના રોજ મતગણતરી કરી પરિણામ જાહેર કરી દેવાશે. જાહેરનામાંપ્રમાણે ઉમેદવારી પત્રો મેળવવાની તારીખ૦૫.૧૦.૨૦, અને ઉમેદવારીપત્રો
સ્વીકારવાની તારીખ અને મળેલા ઉમેદવારી પત્રોની
થદી પ્રસિધ્ધ કરવાની તારીખ ૦૬.૧૦.૨૦, ચકાસણીની તારીખ ની માન્ય ઉમેવારીપત્રોની યાદી પ્રસિધ્ધ કરવાની તારીખ
કાકા 0૩.૧૦.૨૦, ઉમેદવારી પાછા ખેચવાની અને હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવાની અને બિન હરિફ ચુટાયેલાની
મારા જાહેર કરવાને તારીખ૦૯.૧૦.૨૦,પ્રતિકની ફાળવણી તા. ૧૦. (0.0, મતદાનની તારીખ ૨ ક. ૧૦. ૨૦, મતગણતરી અને
પરિભ્રામ જાહેર કરવાની તારીખ ૨૭.૧૭ કરાખેલ છે,
આ અંગે સતત પાંચ ટર્મથી ચેરમેન તરીકે ચુંટાયેલ ઘનશ્યામ પટેલે જણાવ્યુહતુકે ૧૪ ઉત્પાદક અને અને 1 બેઠક બિન ઉત્પાદક
મળી કુલ ૧૫ બેઠકો માટે ચુટણી યોજાશે. જેમા ઉત્પાદકની ૧૪ બેઠકો પૈકી ૨ બેઠકો મહીલા અનામત, ૧ નાના અને સીમાંત ખેડૂત,
૧બેઠક એસસી એસટી માટે અમાનત. અને ૧૦ સામાન્ય બેઠક માટે ચુટણી લડાશે. આ ૧૪ બેઠકો માટે કુલ ૮૪૫૦ મતદારો કે
જેમણે પાંચ
વર્ષમાં ઓછામાં ઓછી બે વર્ષ શેરડીનું પીલાણ કરાવ્યુ હોય તેવા સભાસદ ૮૪૫૦મતદારો મતઠાન કરશે, જયારે બિન
ઉત્પાદક માટેની એક બેઠક પર ૧૧૮૦ સંભાસદ મતદારો મતદાન કરશે.

-તસવીર :જ્યોતિ – જગતાપ.રાજપીપળા

TejGujarati