કરાઓકે આર્ટિસ્ટ માટે ખુશ ખબર AIKAA સંસ્થાપક દ્વારા….

સમાચાર

ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિયેશન નાં સંસ્થાપક તુષાર ત્રિવેદી નિ સહાયતા માં લીલાબા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં દિલીપ બારભાયા સ્વ ઈચ્છા થી પોતાની સંસ્થા નિ બેટરી સંચાલિત કાર આજે કરાઓકે આર્ટિસ્ટ નાં સહયોગ માં ઉતર્યા છે કરાઓકે આર્ટિસ્ટ ને તૈયાર ઉત્પાદન નાં ખ્યાતનામ ઉત્પાદન મગનલાલ વલ્લભદાસ ગોટાવાળા ડાકોર અને પથિક ફૂડસ ધર્મજ નાં સ્વાદિષ્ટ અથાણાં વડોદરા પાણી ગેટ ગુરુદેવ સ્વીટ નિ મીઠાઈ અને ગીતા ગૃહ ઉદ્યોગ કરમસદ નાં ચટ પટા ફરસાણ ને ઈલેક્ટ્રોનિક રથ માં વેચાણ માટે મૂકવામાં આવે તેમાં થી કરાઓકે કલાકારો ને પ્રતિદિન રોજગાર મળશે સાથે સાથે ગ્રાહકો ને પણ છાપેલી કિંમત કરતા વ્યાજબી ભાવ થી ગુણવત્તા યુક્ત ઉત્પાદન ઉપલબ્ધ થશે માટે ખરેખર લીલાબા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં સંસ્થાપક દિલીપભાઈ બારભાયા નિ આ સામાજિક સેવા થી કરાઓકે આર્ટિસ્ટ માં એક નવો જોશ અને ઉત્સાહ સાથે ઉમંગ પણ દેખાશે છેલ્લા પાંચ મહિના થી કોઈ પણ પ્રોગ્રામ નથી થયો અને કોઈ આવક પણ ના થઈ હોય તેવા કરાઓકે આર્ટિસ્ટ માટે તુષાર ત્રિવેદી નો આ નવીન ઉપક્રમ સમાજ માં એક નવો અભિગમ અને જનહિત માં ઉપયોગી સાબિત થશે.

સમાચાર સેવા…
તુષાર ત્રિવેદી AIKAA Founder President of India Playback Singer
Mob. 9545178791

TejGujarati