*સમસ્ત બ્રહ્મ સમાજ મેહસાણાના ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ શિવપ્રસાદ ઠાકરનું ટુકી માંદગી બાદ સ્વર્ગવાસ.

સમાચાર

*સમસ્ત બ્રહ્મ સમાજ મેહસાણા ના ટ્રસ્ટી શ્રી, મેહસાણા સ્થિત સિધ્ધપુર ઔદીચ્ય સમાજ ના અગ્રણી, એક સારા વક્તા, પ્રદોષ મંડળ ના સંચાલક, ખુબજ નિખાલસ અને સરળ વ્યક્તિત્વ ધરાવનાર. મારા પરમ સ્નેહી શ્રી સુરેશભાઈ શિવપ્રસાદ ઠાકર આજરોજ તા. 1/10/2020 ના રોજ આપણી વચ્ચે થી ટૂંકી માંદગી બાદ વિદાય લઈને સ્વર્ગ સિધાવ્યાં છે. ઇષ્ટદેવ મહાદેવ ના ચરણ કમળ માં એમના પવિત્ર આત્મા ને ચીર શાંતિ અર્પે એવી મારી પ્રાર્થના.* *ૐ શાંતિ……*

TejGujarati